શ્રી ભટ્ટમેવાડા બ્રહ્મસમાજ , ગાંધીનગર

હાય હેલ્લો છોડો , જય એકલિંગજી બોલો

હાય હેલ્લો છોડો , જય એકલિંગજી બોલો

શ્રી ભટ્ટમેવાડા બ્રહ્મસમાજ, ગાંધીનગર દ્વારા સામાજીક એકતા
મજબૂત બને, અરસપરસના સંબંધો ગાઢ બને, આત્મીમયતા કેળવાય અને તે રીતે સમાજ વધુ સંગઠિત બને તેવી પ્રવૃત્તિઅઓ અને કાર્યક્રમો યોજવામાં આવે છે જેમાં -
દર અમાસે જ્ઞાતિજનોના ત્યાં શ્રી શિવમહિન્મધ અને શ્રી વિષ્ણુ્સહસ્ત્રન નામના પાઠ
શ્રાવણ માસમાં જ્ઞાતિજનોના ત્યારે નિત્યશ પાઠ, સોમવારે અને અમાસના દિવસે લઘુરુદ્ર
સ્નેહમીલન અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ
પૂજય શ્રી એકલીંગજી દાદાનો ભંડારો ( ગાંધીનગરમાં ભટ્ટમેવાડા અને ત્રિવેદી મેવાડા બ્રહ્મણોનો ભંડારો ભેગો થાય છે)
શરદ પુનમ

.

આ ઉપરાંત સમુહ જનોઇ, આનંદનો ગરબો, સમાજ દ્વારા શ્રી વિષ્ણુ યાગ યજ્ઞ નિમિત્તેષ સ્મૃરતિભેટ તરીકે અપાયેલ શ્રિ યંત્રની પૂજા, આનંદનો ગરબો, શ્રી મહારુદ્ર યજ્ઞ, શ્રી વિષ્ણુિયાગ યજ્ઞ, શ્રી ગણેશ યાગ યજ્ઞ વગેરે યોજવામાં આવે છે અને સમાજના સભ્યો્ અવારનવાર મળતા રહે છે અને તેને લઇને ગાંધીનગર સમાજની એકતા ઉડીને આંખે વળગે તેવી છે

More

તાજેતરના સમાચાર

17

Apr

Lorem ipsum dolor sit amet aenean id sollicitudin arcu.